STORYMIRROR

Neha Patel ***નેહ***

Romance

3  

Neha Patel ***નેહ***

Romance

નશીલો પ્રેમ

નશીલો પ્રેમ

1 min
251

આમ તો નથી અમને નશાનો શોખ,

પણ ક્યારેક ક્યારેક પી લઈએ,

તમારા આ મદહોશ નૈનોનો જામ !

 

નથી સાવ અમે એવા ઈશ્કિયા ટટ્ટુ, 

પણ ક્યારેક કરી લઈએ, 

તુજ સંગ દિલની લાગણીઓ બેનકાબ !


રીત નથી આમ અમસ્તા જ હાથ મિલાવવાની,

પણ ક્યારેક પકડી લઈએ,

હુંફાળા હાથોની દોર જિંદગીભર ! 


નથી રહી કેફિયત હવે મદિરાની,

પણ હંમેશ માટે બની ગયા,

તારા નશીલા પ્રેમના બંંધાણી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance