Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

𝓚𝓲𝓽𝓽𝓾❤️ 𝑷𝒐𝒆𝒕𝒓𝒚

Romance Inspirational Others

4.0  

𝓚𝓲𝓽𝓽𝓾❤️ 𝑷𝒐𝒆𝒕𝒓𝒚

Romance Inspirational Others

નજર

નજર

1 min
422


નજરોથી નજર મળી જાય

અને નજર ઝૂકી જાય છે....


તમારી નજરથી કોઈની કદર થાય,

જેને જોતા જ મનમાં કોઈની મૂરત વસી જાય.....


જેને જોતા જ નજર હટે નહિ

એના અંદાજમાં જાદુ ભરી કામણ હોય....


તેની નજરમાં લાગણી ભરી હૂંફ હોય

બસ જેમાં તમારી જ તસ્વીર છવાઈ હોય

એવી એક નજર ની તલાશ છે........


Rate this content
Log in

Similar gujarati poem from Romance