STORYMIRROR

Megha Acharya

Romance

3  

Megha Acharya

Romance

નજર

નજર

1 min
282

નજર છુપાવીને નજર મળવો છો,

નજર ઉતારો છો કે નજર લગાવો છો !


લાગે શબ્દોની ગેરહાજરી અણમોલ આજે,

કે નજરોની ભાષાથી પ્રીત જતવો છો ! 


Rate this content
Log in

Similar gujarati poem from Romance