STORYMIRROR

Sejal Ahir

Romance Classics

3  

Sejal Ahir

Romance Classics

નજારો જોતી

નજારો જોતી

1 min
266

નજારો જોતી હતી બંધ આંખે સ્મરતી હતી,


અજાણ્યાં સંબંધોને પોતાના માની લીધાં,

હૈયે હાખ પૂરીને દિલ તમારા નામને જોડી દીધાં,


ગુસ્સો હશે આક્ષેપનો વરસાદ વરસવી દીધો

સાત ઝરૂખાંમાં ડોકિયું કરી જોજે,


પ્રીત તારી મારી એક સાતભવની આપણી,

કોડ પૂરવા ઈશ્વરે મોહતાજ બનાવ્યા,


રણકાવ પ્રેમનું ઘૂઘરૂં ગૂંજતું કરી દવું પ્રેમની મહેફિલ સંગીન બને,


સૂર ફૂંકાય પ્રેમના ભાવેશ હૈયું પૂકારે સેજલ નામ પ્રેમથી રસબળ બને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance