નિવારણ
નિવારણ


સમસ્યા છે,
તો નિવારણ પણ હશે,
અકારણ નહિ હોય,
કંઇક કારણ તો હશે,
શક્ય છે આ બધુજ,
આપણા કર્મોનું ભારણ હશે,
ઉત્તર જરૂર હશે પ્રશ્નનો
ખરેખર એ સાધારણ હશે,
નક્કી આ ઝેર છે,
તો ઝેરનું મારણ પણ હશે,
ઉદભવ છે, એનો અંત છે,
જલદ છે, તો ઠારણ પણ હશે.
સમસ્યા છે,
તો નિવારણ પણ હશે,
અકારણ નહિ હોય,
કંઇક કારણ તો હશે,
શક્ય છે આ બધુજ,
આપણા કર્મોનું ભારણ હશે,
ઉત્તર જરૂર હશે પ્રશ્નનો
ખરેખર એ સાધારણ હશે,
નક્કી આ ઝેર છે,
તો ઝેરનું મારણ પણ હશે,
ઉદભવ છે, એનો અંત છે,
જલદ છે, તો ઠારણ પણ હશે.