STORYMIRROR

Drsatyam Barot

Inspirational Classics

3  

Drsatyam Barot

Inspirational Classics

નિશાળે

નિશાળે

1 min
26.7K


માતા મને તું લઇ જા નિશાળે,

ભણવા બધા બાળક રોજ આવે.

ભણશું મજાની વાતો નિરાળી,

ભેળા મળીને કરશું ઉજાણી.

કેવું મજાનું ગુરુજી ભણાવે,

જે જિંદગીમાં બહુ કામ લાગે.

ગીતો અને સરવાળા મજાના,

શિખવાડતા ખૂબ જ વ્હાલ સાથે.

એવી મજાની રમતો રમાડી,

હસતાં જ રમતાં અમને રમાડે.

ભેગા મળીને ગમતું જમીએ,

ઝઘડા કરીને હસતાં રમીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational