Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SHEFALI SHAH

Classics Inspirational

5.0  

SHEFALI SHAH

Classics Inspirational

નિખાલસ સંબંધ

નિખાલસ સંબંધ

1 min
547



એક વાર જોવી છે કૃષ્ણ સુદામા જેવી નિખાલસ મૈત્રી,

એ નિખાલસ મિત્રતા તો આજે સ્વપ્નવત બની ગઈ,

એટલેજ કૃષ્ણ સુદામાની મિત્રતા એક ઉદાહરણ બની ગઈ.


એક વાર જોવો છે રાધા કૃષ્ણ જેવો નિખાલસ સ્નેહ,

એ નિખાલસ સ્નેહમાં આજે પ્રણયની પરાકાષ્ઠા વણાઈ ગઈ,

એટલેજ રાધા કૃષ્ણના પ્રેમની આજે અમર કહાની બની ગઈ.


એક વાર જોવી છે મીરાની કૃષ્ણ જેવી નિખાલસ ભક્તિ,

એ ભક્તિની શક્તિ તો જાણે વિશ્વ પ્રસિદ્ધ બની ગઈ,

એટલેજ એ ભક્તિ કાયમ માટે દાખલા રૂપ બની ગઈ.



Rate this content
Log in

Similar gujarati poem from Classics