નીકળું
નીકળું
કયાં સુધી જોયા જ કરીશ આમ તું
દુનિયા ડરે ભૂલાવીશ શું આમ તું !
નીકળું છું શોધવા, મને આમ હું
જાઉં છું બસ ખોવાઈ ...આમ હું
ફરક ફરક વકત ફરે ધકધક વહે
શ્વાસ ધરે શ્વાસ હરે મૈત્રી ચહે તું !
પત્ર લખી વહાલ ઝરે, નીર નયને તું
બાહયેં ભરે, ઝૂકી નજરે શરમે મરું હું.

