STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational Others

3  

Prahladbhai Prajapati

Inspirational Others

નિચોવું જાતને

નિચોવું જાતને

1 min
27.5K


નિચોવું જાતને

ભીનો થઇ ભેજના ટીપે નીતરૂ 

ભીના થવાના ભવને લઈ 

જોંઝવાના પૂરમાં તણાઈ તરસસાઈ અહીં 

નિચોવું જાત ને


ટેવ પડી છે ભેજ પીવાની

ભેજમાં કેમિકલમાં ભળી ગયું છે 

વાતાવરણ ઘોઘાટના બદબૂથી તરબતર છે

ભેજમાં ભેજ લૈ ઓગળી ગંદકી લઈને  

 નિચોવું જાત ને


નીતારણ ઝારણથી જીવને દરરોજ ગાળું છું 

ગંદકી વણાઈ ગઈ છે રોજ બરોજના વહેવારમાં

દરરોજ એને શુદ્ધ કરવાના આશયથી ગાળીને 

નિચોવું છું જાતને


બળાપાની કોઢમો શેકાઈ શીણે ટીપાંઉ છું 

પાછો ઠારવા દઈ ઘૈણ શીણીએ ઘડાઉં

સતત પ્રક્રિયા ચાલુ છે 

ઘડામણના ઘાટની રાહ જોઉં છું 

ને અંતની દિશાએ દોડી  

નિચોવું જાત ને 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational