STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

નદીઓ છે આપણી માતા

નદીઓ છે આપણી માતા

1 min
263

નદીઓ છે આપણી માતા 

પવિત્ર એને રાખીએ,


નદીઓ છે નિર્મળતાની મૂર્તિ

પૂજન તેનું કરીએ,


નદીઓ છે પાણીનું પીંછું

ચિત્ર તેનાથી દોરીએ,


નદીઓ છે ખોરાકનું ખીરું

તેની વાનગી બનાવીએ,


નદીઓ છે માતાનું સ્વરૂપ 

તેના આશીર્વાદ લઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children