Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemaxi Buch

Drama

3  

Hemaxi Buch

Drama

નદી

નદી

1 min
517


નદી અને હું

સમાનતા તો બંનેમાં ખરી,


એ પણ વહે ખળ ખળ , અલ્હડ, ચંચળ

અને હું પણ....


ખળખળ વહેતું નદી સમુ આ જીવન

ક્યારેક અલ્હડ, ક્યારેક ચંચળ, 


ક્યારેક રૌદ્ર તો ક્યારેક એકદમ શાંત

સામ્યતા તો ખરી જ બંનેમાં,


થામી એકમેક નો હાથ

હલેસે કરશું સફર પૂરી,


હમસફર હોઈએ કે ખલાસી

બંનેની એક જ સમાનતા,


ધૈર્ય સાથ અને સમજણ

મળવાનું તો નદી કિનારે,


નદી અને હું

સમાનતા તો બંનેમાં ખરી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama