STORYMIRROR

Maitry Bhandari

Drama

3  

Maitry Bhandari

Drama

નદી

નદી

1 min
436

પિતા સ્વરૂપ પહાડને ત્યજી ઉછળી ને આવે મેદાન...

લોકોની પાણી પુરૂ પાડતી તું સરિતા,


અંતે સમાય જતી મીઠું જળ લઈ...

સાગરની ખારાશમાં,


કોઈ વાર અતિવૃષ્ટિ તો કોકવાર અનાવૃષ્ટિ....

માણસને તું તેનું કર્તવ્ય સમજાવતી,


જીવાદોરી સમાન તું ...

સૌની તરસ છિપાવતી,


પછી તું એ કાર્ય માં રેવા બની કરે..

કે કોઈ નાની નદી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama