STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Children

3  

Manishaben Jadav

Fantasy Inspirational Children

નારી શક્તિ

નારી શક્તિ

1 min
16

મમતા ને દયાથી રહેતી

સૌને જમાડી ને જમતી

એ નારી શક્તિને કરીએ વંદન અપાર,


પરિવાર એક તાંતણે બાંધતી

દુઃખ, દર્દ હસીને સહન કરતી

એ નારી શક્તિને કરીએ વંદન અપાર,


સમર્પણ અને ત્યાગથી રહેતી

ઘર હોંશથી એ સંભાળતી

એ નારી શક્તિને કરીએ વંદન અપાર,


પિયરના આંગણે મોટી થઈને

સાસરિયાને પોતાના બનાવતી 

એ નારી શક્તિને કરીએ વંદન અપાર,


ઓફિસવર્ક ખંતથી કરતી

બાળ હૃદયમાં એ વસતી

એ નારી શક્તિને કરીએ વંદન અપાર


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy