Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa Vasa

Tragedy

2  

Alpa Vasa

Tragedy

નારી કે ઘડી ?

નારી કે ઘડી ?

1 min
506


ન ક્યારેય એ નવરી પડે,

અધિકાર નથી થાકવાનો એને. 


કહે થાકી, કદાચ ભૂલથી,

તો, સમજાય ન એ કોઈથી.


એ તો જાણે ઘડિયાળનું અવિરત ચાલતું ચક્ર.

પણ,

થાય જો બંધ આ એક ચક્ર,

તો,

ખોરવાઈ જાય અનેક ચક્ર.


જાણે એ છે બેટરી,

દરેકની ઘડિયાળમાં ચાલતી. 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy