નારાજગી
નારાજગી
નારાજગી શાની આટલી બધી રણજીત,
ચહેરા પર એક સ્માઇલ તો આપો રણજીત,
ભૂલ તો જાજી મારી જ છે રણજીત,
એ ભૂલની સજા મળી રહી છે રણજીત,
પરિવારના કારણે સમય ના આપી શકી તમને રણજીત,
આ રોજના કંકાસને હવે છોડી દો રણજીત,
અંદાઝ તો હતો મને આ વાતનો રણજીત,
પણ આ મેણાં ટોણા ને જવા દો હવે રણજીત,
કોણ જાણે આ મનને ચેન નથી રણજીત..
તમારી નારાજગી જ આટલી ચુંબકીય છે રણજીત,
તમારા આ શબ્દો રણજીત મારાં દિલને ચુંબકીય જાય છે,
ન વાત કરવા પર આંખોથી નીર વહે છે રણજીત,
બહુ થયું હવે વાતને અયા જ છોડી દો રણજીત,
લાંબા સમયની નારાજગી મારાં દિલને ચુંબકીય જાય છે રણજીત,
ફોટા પાડવા માટે રણજીત આખી જિંદગી છે,
નારાજગી છોડી દો રણજીત,
ઘણી જ ઊંડી છે આપણી લાગણીઓ રણજીત,
પ્રેમ ને સ્વીકારી લ્યો રણજીત,
