STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Drama

3  

Ashuman Sai Yogi Ravaldev

Drama

નાનકડું ગામડું

નાનકડું ગામડું

1 min
619

એક નાનકડું રે ગામડું,

જ્યાં સ્વચ્છતા ખૂબ જ થાય છે,


જ્યાં લોકો પુગી જાય છે,

એક નાનકડું રે ગામડું,


જે ખેતીવાડીએ ભાગતું,

ખેડૂત અથાગ માંગે છે,


એક નાનકડું રે ગામડું,

એક આંબા ડાળે બેઠી કોયલ,


એ મધુર ગીત ગાય છે,

એક નાનકડું રે ગામડું,


જયાં જળહળ નદી વહે છે,

જ્યા રંગબેરંગી માછલી છે,


એક નાનકડું રે ગામડું,

જયાં કેવી મજાની શાળા,


જયાં ભણવાની ખૂબ મજા પડે,

એક નાનકડું રે ગામડું.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Drama