STORYMIRROR

divya dedhia

Children

4  

divya dedhia

Children

નાનકડું એ બાળ

નાનકડું એ બાળ

1 min
229

નાનકડું એ બાળ રીજે, ચોકલેટ માટે,

થાય હા ના પળમાં ખીજે, ચોકલેટ માટે,


નાનું અમથું કામ કરે ને જો જિદે ચડે,

લાલચમાં ના જાય બીજે, ચોકલેટ માટે,


એક ગરીબ ભૂલકું સામે આવી ઉભે,

હેતે વહાલ એને કીજે, ચોકલેટ માટે,


પરિણામ કે જન્મદિવસ ખુશી બેવડી,

ખોબો ભરી ભરીને દીજે, ચોકલેટ માટે,


ન ઘોળ ઝેર રાખી મીઠાશ જીભે સદા,

અંતર મન ‘દિવ્ય’ ભીજે, ચોકલેટ માટે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children