STORYMIRROR

Anami D

Romance

2  

Anami D

Romance

નામ

નામ

1 min
112

સજી શણગાર સ્નેહના,

રાખી હેત હૈયે,

હોઠે ને હાથમાં

કોરા ગુલાબી કાગળ પર

'મારી કલમે' તમારું

નામ લખ્યું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance