STORYMIRROR

Purnendu Desai

Romance

3  

Purnendu Desai

Romance

નામ

નામ

1 min
133


નામ પણ એટલે એનું ન લેવાય છે,

એમ એને કઇ બદનામ થોડું થવા દેવાય છે.


પ્રેમની એજ તો એક શરત કહેવાય છે,

દિલમાં ભલે હોય દર્દ, પણ સહી લેવાય છે.


'નિપુર્ણ' ભલેએ કાયમ નજરમાં સમાય છે,

છતાં સીવીને હોઠો આંખોથીજ પીવાય છે.


Rate this content
Log in