STORYMIRROR

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Drama Inspirational Thriller

3  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Drama Inspirational Thriller

નામ

નામ

1 min
14.2K


જન્મ થયો, કોઈ નામ ન હતું.

ઓળખ મળી, પિતા ના નામ થકી,

દિવસો ગયા, નામ મળ્યું ફૈબા થકી,

મહિના ગયા સ્નેહ મળ્યો પરિવાર થકી,

યુવાની આવી, પત્ની મળી કામ થકી,

દિવસો ગયા જવાબદારી વધી, બાળકો થકી,

બાળકો ગયાં,

બીમારી વધી વૃદ્ધાવસ્થા થકી,

સમય આવી ગયો નામ છોડવાનો હવે મૃત્યું થકી!



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama