STORYMIRROR

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Inspirational

3  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Inspirational

બલિદાન

બલિદાન

1 min
301

અમે રાજા નથી, અમે રંક નથી,

ભારત મા સિવાય બીજા અમે 

કોઈના દાસ નથી.


ભૂલો ભલે અમને દેશવાશીઓ, 

ના ભૂલજો અમારા પરિવારને,

બસ એ સિવાય કોઈ હવે આશ નથી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational