STORYMIRROR

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Inspirational

3  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Inspirational

અસ્તવ્યસ્ત જિંદગી

અસ્તવ્યસ્ત જિંદગી

1 min
169

રોજ અહિયાં હરતી ફરતી,

જીંદા લાશો દેખાઈ રહી છે,


આજને ભૂલીને આવતીકાલની ચિંતામાં,

દરેક ચહેરામાં એક ઉદાસી દેખાઈ રહી છે.


ભૂલી ગયો છે માણસ જીવન સાથે

લડવાની હિંમત, ચહેરામાં તેની,

હાર દેખાઈ રહી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational