" મારી માઁ "
" મારી માઁ "
તડકો, છાંયો કે હોય વરસાદ,
થવા દીધું નથી આપણું કદી કોઈ નુકસાન !
ભલે પડી હોય અનેકો તકલીફ એમને,
જીવન પોતાનું કરી નાખ્યું કુરબાન !!
તડકો, છાંયો કે હોય વરસાદ,
થવા દીધું નથી આપણું કદી કોઈ નુકસાન !
ભલે પડી હોય અનેકો તકલીફ એમને,
જીવન પોતાનું કરી નાખ્યું કુરબાન !!