Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Abstract

2  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Abstract

કડવી યાદ

કડવી યાદ

1 min
133


  "કડવી યાદ,

આવનારા સુખને

 રુંધી નાખે છે !"

શું આપણે આપણી કડવી યાદોને કદી ભૂલી શક્યા છીએ ? ના.

આપણી કડવી યાદ આપણા સુખને માણવા દેતી નથી.આવનારા સુખને રોકી રાખે છે.

"આ ભાઈ એ મારી સાથે દગો કર્યો. પેલાએ મને ગાળો આપી હતી"... આપણું મન હંમેશ આવી દુઃખદ ઘટનાઓને યાદ કરી કરીને વ્યથિત થતું હોય છે...

"કોઈ સાથે વિતાવેલી અનેક સુખદ: પળોને,

એક પલમાં ભૂલી જઈએ છીએ !

પણ એક પળની દુઃખદ યાદને, જીવનની

હર પલમાં યાદ રાખીએ છીએ !!"

આપણું મન, આપણો સ્વભાવ ખુબ જ વિચિત્ર, ખુન્નસ ભર્યો છે. કોઈ એ આપેલી તકલીફને આપણે ભૂલી શકતા નથી. જ્યાં સુધી તેને વળતો જવાબ ના આપીએ ત્યાં સુધી આપણું મન અશાંત રહે છે. સુખની સારી પળોને માણી શકતા નથી....

મનુષ્ય જીવનની આ એક હકીકત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract