STORYMIRROR

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Others

3  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Others

જીવંત આશા

જીવંત આશા

1 min
460

જુના દિવસોની યાદ ,

આજ શુળ બનીને,

હૃદયમાં ભોંકાયા કરે છે.


ભૂલી શકતો નથી જેમને,

આંખોમાં આજ અશ્રુઓ બનીને,

ડોકાયા કરે છે !


ભળી જશે મારા અશ્રુઓ,

આવનારા સમયના વહેણમાં,


હશે ખુશી ? કે હશે ઉદાસી ?

વમળ બનીને આ પ્રશ્નો,

વારંવાર મનમાં ઘુમરાયા કરે છે.


Rate this content
Log in