STORYMIRROR

Sharmistha Contractor

Romance

5.0  

Sharmistha Contractor

Romance

નામ તમારું...

નામ તમારું...

1 min
13.5K


નામ તમારું આજ લખી દઉં...

મ્હેંદી રચી હથેળી માં...!

નામ ની સાથે થોડાંક લખી દઉં...

આશા ભરેલા સપનાઓ...!

સંગાથ તમારો હવે લખી દઉં...

એકલતાને પાછળ છોડી....!

નથી રહેવાતું હવે સાજન...

આ છાની-છપની પ્રીત માં..!

આંગણ વચ્ચે હવે લખી દઉં...

ભર-મંડપે વાજતેગાજતે...!

હવે હું ખુલ્લે-આમ લખી દઉં...

નામ તમારું મારા નામ ની પાછળ...!


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Romance