Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

3.8  

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

નામ તારું સરદાર સવૈયો

નામ તારું સરદાર સવૈયો

1 min
383


નામ તારું સરદાર સવૈયો…. 


બાપુ ગાંધીનો બળિયો લડવૈયો…..

નામ તારું સરદાર સવૈયો


ઊભારી શક્તિ રે જનજનની

ધન્ય ભાગ્ય! મળી આઝાદી


ભાગલા દેશ તણા દુઃખદાયી

ભૂલતા  ઐક્ય  જ મંત્ર ભાઈ


દિન  ચાલિશ  જ દે  અંગ્રેજો

સાથ  જે  દે ..એ દેશ તમારો


ભારત  અખંડનું   સ્વપ્ન  જ  ઉર

પાંચસો   બાસઠ   કુલ   વિરાસત


ધન્ય! બોલે મુત્સદી માને જયઘોષે

રાજા  ધરતા રાજ,  લાખેણાં વ્હાલે 


દેશભક્તિનો  તાજ  ધરો  સૌ શીરે

ત્રિરંગો ગાશે વિશ્વે રાષ્ટ્ર અભિમાને


ગૌરવી   ભૂમિ  હિમાલય   ગંગા

વાહ વલ્લભ ! વદત જન  ઉમંગા

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational