Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Darsh Chaudhari

Drama

2  

Darsh Chaudhari

Drama

નામ છે તું

નામ છે તું

1 min
264


હવામાં મહેકતી સાંજ છે તું,

મારા પ્રેમથી છલકતી જામ છે તું..


લઈને ફરું છું બસ તારુ જ નામ,

મારી જીંદગી નું બીજું નામ છે તું..


શબ્દે શબ્દે લખાય છે કવિતામાં તું,

આ કવિની એ જ ઓળખ છે તું...


Rate this content
Log in

Similar gujarati poem from Drama