Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Romance Tragedy

4  

Nayana Charaniya

Romance Tragedy

મૂંઝવણ

મૂંઝવણ

1 min
205


મનની મૂંઝવણ કોને જઈને કહેવી ! 

અહીં સમજવા આપણા જેવા જોઈએ ! 


"ખૂબ ખુશ છું" કહેવું અને બતાવું જરૂર છું ! 

અંતરની વેદના હું જ એકલા જરૂર ખમું છું ! 


હાસ્ય પાછળનું રૂદન કોની પાસે જઈને કહેવું !

એતો બસ મનમાં જ એકલા સહેવું ! 


મનની મૂંઝવણ કોઈ પઝલની રમત રમી રહી છું.

એતો અંતરની વેદના જે માત્ર હું જ ખમી રહી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance