STORYMIRROR

Pratiksha Pandya

Classics

3  

Pratiksha Pandya

Classics

મૂડી મોંઘી

મૂડી મોંઘી

1 min
147

કડવા વેણ પીડે

પણ ભૂલી ડંખ પ્રેમ દઈ

ક્ષમા અર્પી અમી વહે


ત્યાં સદા સ્નેહ સરિતા સરે

ઘૃણા છેદી ના લડે

સંબંધે મૂડી મોંઘી પારખે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics