મુક્તક- મશહૂર
મુક્તક- મશહૂર
મશહૂર જો આમ જ થવાતું હોત,
નામ ગઝલોમાં અેમનું ગવાતું હોત,
વાહ! વાહ ને દાદ પછી શું કામની,
શબ્દ આહારથી જ જીવાતું હોત.
મશહૂર જો આમ જ થવાતું હોત,
નામ ગઝલોમાં અેમનું ગવાતું હોત,
વાહ! વાહ ને દાદ પછી શું કામની,
શબ્દ આહારથી જ જીવાતું હોત.