Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tirth Soni "Bandgi"

Inspirational

4.5  

Tirth Soni "Bandgi"

Inspirational

મુખે સ્મિત રાખું છું

મુખે સ્મિત રાખું છું

1 min
236


હું વાત મારી મક્કમ રાખું છું,

શાયર છું શબ્દોનું જોખમ રાખું છું.

ન જીવ્યું જીવન જીવ ભરી,

ગુમાવ્યું જે ન એનું ગમ રાખું છું.


લાગણી ભર્યું હૃદય મારું,

મળ્યાં જેઓ એમને પાસ રાખું છું,

પળ વિતે પાંપણ ઢળતાં,

એ બીકે મોતને હાથમાં રાખું છું.


શું કહેશે નસીબ જોષીઓ ?

જોઈ લકીરો મારાં મસ્તિષ્કની,

તોફાનો સામે પણ મુખે સ્મિત રાખું છું,

હું વાત મારી મક્કમ રાખું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational