મુખારવિંદ
મુખારવિંદ
ભગવાન ભાસ્કરનું આજે મુખારવિંદ નિરખવા જેવું હતું,
જાણે ખેલી રહ્યા હોય લૂપા-છૂપી લાગતું આજે એવું હતું.
ઢળ્યો આફતાબ અને શબ-એ-ફુરકતમાં જોયું એનું મુખારવિંદ,
જોઈ ભાનુની લૂપા-છૂપી મન એનું હરખાતું કેવું હતું.
એ "શાદ" થઈ સહેરને લીધા ભાણના ભામણા,
ને એ જોઈ મારી માશૂકાને મારી પાસે કંઈ લેવું હતું.