STORYMIRROR

Manoj J. Patel

Classics Inspirational

3  

Manoj J. Patel

Classics Inspirational

મતદાન એક મહાદાન

મતદાન એક મહાદાન

1 min
615

આંગળી પર આ નિશાન છે,

મહાદાન કેરું તે પ્રતિક છે.


લોકશાહી પ્રત્યે પવિત્ર ફરજ છે,

નાગરિક કેરો કર્તવ્ય - ધર્મ છે.


હરેક વખતે મતદાન કરીએ,

લોકશાહી - પર્વને દિપાવી જાણીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics