Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Tragedy

2  

Meena Mangarolia

Tragedy

મૃગજળ

મૃગજળ

1 min
449


સમજાઈ ગયું....રહી રહીને

આતો મૃગજળ છે...

ઝાંઝવાના જળ...

ધીરજ ધર,

આપણો સાથ તો નિત્ય રહેશે,

સરી જશે સમય સધિયારો,

આપણો સાથ તો નિત્ય રહેશે..


શું આમ જ વીતશે

આ જન્મારો..??

સવાર સાંજની

મીઠી યાદો આવીને

ઢંઢોળતી........

રહી રહીને મીઠી મીઠી

વેદના પ્રસરાવતી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy