Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

મોસમ આવી

મોસમ આવી

1 min
277


મોસમ આવી મોસમ આવી 

હૈયાંમાં હરખની હેલી લાવી

ધરતીને પહેરાવા સાડી

આવી મોસમ આવી..


ઝરમર વરસે વર્ષા રાણી

વરસ્યાં કરે એ મન માની

મનને લઈ જાય છે તાણી

આવી મોસમ આવી,


મોરલા નાચે રંગેબેરંગી

દેડકા કરે ડ્રાઉ ડ્રાઉ

મહેનતની ઉજાણી આવી

આવી મોસમ આવી,


પાણીનાં તળાવો ભરાયાં

નાનાં મોટાં સૌ હરખાયાં

માણસની આ મોસમ જાગી

આવી મોસમ આવી,


વાદળ વીજળી ગગને ગરજે

ચાતક પક્ષી બોલે વન રે

માણસની મનોકામના આવી

આવી મોસમ આવી.


Rate this content
Log in

Similar gujarati poem from Children