STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational

3  

Prahladbhai Prajapati

Inspirational

મોર્નિંગ વોક

મોર્નિંગ વોક

1 min
27.4K


વધતી ઉમરને હેલ્થના ઘસારાની ટક્કર લેવા

કુત્રીમ લૈ યુવાની જોગિંગે જાય સવાર ચાલકો


દ્વાર ઉગાડે દિવસ મળસ્કે વિદાયે પાછલો પહોર

સડક દોડે નિરમળ શુદ્ધ હવાએ 'પી' પ્હોર ચાલકો


ખુલ્લે માથે તો કોઇ ખુલ્લા પગે બન્ધ મુઠીએ દોડ 

ધાર,દાર ચાલ તાલથી શ્વાસો શ્વાસ ગસતા ચાલકો


દરદ ડાયાબીટીસનાં કે લક્ષણ રોગનાં સૌ તરબતર 

સર કરી સ્વાસ્થ્ય મેન્ટેઇન રાખવા દોડે સૌ ચાલકો


પહોરની ગુન્જે આરતી,ભજન ઘન્ટનાદો બોગ પોકાર 

નિર્મળ રોડ મળસ્કે દોડે સ્વપ્નો સ્વાસ્થ્યના લૈ ચાલકો


ફ્રી વહેંચે કોઈ બાગ બગીચે ચૌરાહે સેવાભાવે કડિયાતુ 

ઊંચી ગુણવત્તાએ માનવતા સ્વાસ્થ્ય યોગ યોજે ચાલકો 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational