STORYMIRROR

Rekha Shukla

Drama

3  

Rekha Shukla

Drama

મોરલી

મોરલી

1 min
166

શ્વાસને કેમ કરી ને ભૂલાય વિંધી લીધી પાંખો ખોલી

પોટ્રેઈટ અટકી હસ્યા ને પછી સ્થગિત વિચાર ચોળી

 શમણાં તાંતણા મોરપીંછ વળગી ઘેલી સુવાસ પોટલી

 ગ્રીન સિગ્નલ મોરલી ફૂંકાઈ ફૂંકાઈ ને વળગી પોલી .


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama