મોરબી યાદો
મોરબી યાદો
વીતી ગયા પળો હૈયામાં કેદ છે,
હોનારતમાં સર્જી તારાજી મોરબીની જૂની યાદ છે,
ભાંગી પડેલું મોરબી પુનઃ જીવિત બન્યું છે,
ફ્રાંસ નહિ ભારતનું પેરિસ મોરબી છે,
મુલાકાત લેજો મોરબીની વાણીમાં અમૃત છે,
વાઘજી ઠાકોર વીર ને ન્યાયની મૂર્તિ ગણાય છે.
