Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrudul Shukla

Romance

4  

Mrudul Shukla

Romance

મોજ છે

મોજ છે

1 min
309


પૂછું કાઈ પણ કહે છે, બસ હવે તો મોજ છે              

સાથ જો તારો હશે તો, બસ હવે તો મોજ છે     


આવશે તોફાન તો, મજધાર ઝઝુમશુ આપણે       

થોડુ સાથે જો ડુબીએ પ્રેમમાં, તો મોજ છે            


દૂર થી લાગે, ધરા આકાશ જાણે એક છે              

માણશો તો પ્રેમમાં પણ તો, વિરહની મોજ છે     


છે કિનારા બે જુદા, પણ નામ થી તો એક છે    

લાવશે મોજા હવે સંદેશ, એમા મોજ છે         


આ જુદાઈ તો સહેવાતી નથી, તારી હવે               

પ્રણય ભાષા આંખ થી સમજે હવે,તો મોજ છે     


Rate this content
Log in

Similar gujarati poem from Romance