Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kausha Jani

Tragedy

4.8  

Kausha Jani

Tragedy

મનોમંથન

મનોમંથન

1 min
387

દરેક દુઃખદર્દ કાયમ હૃદયમાં સંઘર્યા,

અસહ્ય ઘા અગણિત, કોઈને ના કહ્યા.

સાથી-સંગી, સહયોગી અનેકો બન્યાં,

કિન્તુ મનથી સદૈવ શને અળગા જ રહ્યા.

રોજ બરોજ મુલાકાત કરતા ગયા,

છતાં પણ, એકલતાનાં મોજાં જ વહ્યા.

કહેવું'તુ ઘણું, શબ્દો ગળે અટકી ગયા,

ભાષા આંખોની અહીં કોણ સમજી શક્યા ?

પોતાના માન્યા ત્યાં જ હ્રદયાધાત થયા,

પારકાઓ પણ ત્યારે ક્યાંથી બાકાત રહ્યા.

વહેતા અશ્રુઓ ત્યાને ત્યાંજ થીજી ગયા,

ત્યજી લાગણીઓ ને આઘાત સહી ગયા.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy