મનની વાત
મનની વાત
મનડા કેરી આ વાતો ઓ
સંદેશી' મનના મિતને કે'વાય
એને ઘેર ઘેર જઈ ન ગવાય
જો કદાચ ગવાય જાય
તારાથી જ ન સહવાય
મળે મીઠું ઘેર ઘેર
મલમ નહિ મળે કોઈ ઘેર
દુ:ખડા જો ગાઈશ દિલના અહીંયા
ભભરાવશે મીઠું આ જાલિમ દુનિયા.
મનડા કેરી આ વાતો ઓ
સંદેશી' મનના મિતને કે'વાય
એને ઘેર ઘેર જઈ ન ગવાય
જો કદાચ ગવાય જાય
તારાથી જ ન સહવાય
મળે મીઠું ઘેર ઘેર
મલમ નહિ મળે કોઈ ઘેર
દુ:ખડા જો ગાઈશ દિલના અહીંયા
ભભરાવશે મીઠું આ જાલિમ દુનિયા.