STORYMIRROR

Heena Modi

Inspirational

3  

Heena Modi

Inspirational

મંઝિલ

મંઝિલ

1 min
7.0K


ઊભી છે મંઝિલો ચૂમવા તુજ કદમ,

સતત ચાલવું એ જ તારો ધરમ.


ચલો થાવ ઊભા તમે મારા બંધુ,

હું કંટકભર્યા પંથે ફૂલો બિછાવું,


કરો આજ નિશ્ચય અડીખમ અડગ

ઊભી છે મંઝિલો ચૂમવા તુજ કદમ,


ફગાવી દો આળસને નિશ્ચય કરી દો,

નિરાશા હતાશા એ શબ્દો ત્યજી દો,


અને કમનસીબીની છોડો રસમ

ઊભી છે મંઝિલો ચૂમવા તુજ કદમ,


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational