STORYMIRROR

Heena Modi

Tragedy

3  

Heena Modi

Tragedy

અફસોસ

અફસોસ

1 min
13.8K


અફસોસ

મૂશળધાર વર્ષાના ઈંતઝારમાં,

ઝાકાળનું એકયે ટીપું ન સ્વીકાર્યું.

સવાર થતાં જોયું તો

હું તદ્દન જ સૂકી હતી.


રેગિસ્તાનમાં પવનનો સ્પર્શ થતાં,

પાગલ બની એની પાછળ દોડી

ઘણા લાંબા સમય પછી જોયું તો

એ જ મહાસાગરમાં જહાજ ડૂ....બા....ડી રહ્યો હતો.


પૃથ્વી પર મોતી બનવાની લાલચથી

આભના વિશાળ બાહુ તરછોડી દીધાં.

ધુમ્મસ દૂર થતાં જોયું તો

મારું અસ્તિત્વ ધૂળમાં રગદોળાઈ ગયું હતું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy