STORYMIRROR

BINAL PATEL

Drama

2  

BINAL PATEL

Drama

મંઝિલ

મંઝિલ

1 min
209

વિશ્વ આ અગોચર, વાટ ભૂલ્યાની જ રાહ,

 ભ્રમિત કરવા ભોમિયા ફરે, હોય એને બસ બે પૈસાની ચાહ,

 સમજી શકે એ જીતે જંગમાં, ના રહે ભરમમાં,


 અરે! નાદાન જીવ, તું શાની માંડે વાટ?

 મૃગજળની મહેચ્છામાં તૂટશે આ ખાટ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama