મંઝિલ
મંઝિલ


ચાંદ ની શોધમાં સહુ કોઈ ફસાયા,
સપનાની સીડીમાં આ તારલાં ટમકાવ્યા,
કોઈ મને રસ્તો બતાવે સુધો,
કોઈ જંતરમંતરની આપે ગોળી,
શું કહો છો ભાઈ સાહેબ?
આ ઉડતા વિમાન સંગ પહોંચી,
ચાંદ ની સફળયાત્રા ફરી કરવી કે નહિ ?
ચાંદ ની શોધમાં સહુ કોઈ ફસાયા,
સપનાની સીડીમાં આ તારલાં ટમકાવ્યા,
કોઈ મને રસ્તો બતાવે સુધો,
કોઈ જંતરમંતરની આપે ગોળી,
શું કહો છો ભાઈ સાહેબ?
આ ઉડતા વિમાન સંગ પહોંચી,
ચાંદ ની સફળયાત્રા ફરી કરવી કે નહિ ?