Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Drama

2  

BINAL PATEL

Drama

મનગમતી મોસમ

મનગમતી મોસમ

1 min
430


મોસમ સંગ માણસ બદલાય એ સમજાય,

૨૧મી સદીમાં આમ બિન-મોસમ મેહુલિયો વરસે એ કોને સમજાય?


કોણ કહે આ વાદળોને કે મન ભરીને વારસો,

બસ, આ તો અંતર ઉભરાય છે,


આજ બસ આ ધોધમાર વરસતા વરસાદમાં,

મન ભરી આંસુ સારી લેવા છે,

વાદળ સંગ આ મન પણ થોડું ખાલી થાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama