STORYMIRROR

Manoj J. Patel

Drama

2  

Manoj J. Patel

Drama

મંગળમય

મંગળમય

1 min
156

ગ્રહ મંગળ પર જાઓ કે નહિ,

મંગળ બધાનું કરતા રહો.


કોઈનું અમંગળ થાય નહિ,

એવી કામના કરતા રહો.


દ્રષ્ટિ મંગળ રાખતા રહો,

વિચાર મંગળ કરતા રહો. 


સૃષ્ટિ સઘળી મંગળમય હો, 

એ કાજે આટલું કરતા રહો. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama