STORYMIRROR

dhara joshi

Drama Others

3  

dhara joshi

Drama Others

મને નહીં ફાવે

મને નહીં ફાવે

1 min
273

બધાંની જેમ ચપ ચપ વાતો કરતાં,

મને નહીં ફાવે....

કોઈ ના ખોટા ખોટા વખાણ કરતાં,

મને નહીં ફાવે....


જેવી છું એવી જ રહીશ કોઈ ના માટે બદલાવ લાવતાં,

મને નહીં ફાવે....


વારે વારે કહ્યા કરવું કે,તું આમ કરે તારે આમ કરવાનું એવું,

મને નહીં ફાવે....


વાતો ને ગોળ ગોળ ફેરવીને કહેતાં,

મને નહીં ફાવે....


ખાલી કહેવા ખાતર પૂછવું "કેમ છો" એવું,

મને નહીં ફાવે....


ખોટી વાતને સાંભરી ને બેસી રહેવાનું,

મને નહીં ફાવે....


કોઈની ખોટી વાતમાં હા મા હા ઉમેરતાં,

મને નહીં ફાવે....


આ કેટકેટલો શણગાર સજી ને દેખાવ કરતાંં,

મને નહીં ફાવે....


દરેક વાતની નોંધ આપતાં,

મને નહીં ફાવે....


કોઈ કામ કરતાંં પહેલાં એની મંજૂરી લેતાં,

મને નહીં ફાવે....


ગંભીર વાત ને મજાકમાં આંકતા,

મને નહીં ફાવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama