STORYMIRROR

Vanaliya Chetankumar

Children

4  

Vanaliya Chetankumar

Children

મને ગમે

મને ગમે

1 min
462

મને ગમે એક સુંદર બગલો 

ચાંચ છે એની વાત કહું એવી


મને ગમે એક સુંદર સસલું

આંખ છે એની વાત કહું એવી


મને ગમે એક સુંદર હરણ

ચાલ છે એની વાત કહું એવી


મને ગમે એક સુંદર પક્ષી

પાંખ છે એની વાત કહું એવી


મને ગમે એક કોયલરાણી

વાણી છે એની વાત કહું એવી


મને ગમે એક સુંદર મોરલો

કલગી છે એની વાત કહું એવી


મને ગમે એક સુંદર ખિચકોલી

ચંચળતા છે એની વાત કહું એવી


મને ગમે એક સુંદર મેના રાણી

છટા છે એની વાત કહું એવી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children